તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • CCTV Footage Of Congress Leader Gurlal Singh Bhullar's Assassination Came To Light, 11 Bullets Fired.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંજાબ:કૉંગ્રેસ નેતા ગુરલાલસિંહ ભુલ્લરની હત્યાના CCTV સામે આવ્યાં, ધડાધડ 11 ગોળી ધરબી ઢાળી દીધા

3 દિવસ પહેલા

પંજાબના ફરીદકોટમાં યુવા કોંગ્રેસ નેતા ગુરલાલ પહેલવાનની હત્યા મામલે દિલ્હી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, લોરેન્સ બિશ્નોઈએ લગભગ ત્રણ મહિના પહેલાં ચંદીગઢમાં તેના એક સાથીની થયેલી હત્યાના બદલો લેવા માટ ગુરલાલ પહેલવાનનું મર્ડર કર્યું છે. મહત્ત્વનું છે કે, આ મર્ડરની ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. અને આ મર્ડરની જવાબદારી રાજસ્થાનના અજમેરની જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો