• Gujarati News
  • National
  • CBSE Term 1 Exam Datesheet Announced; The 10th Exam Will Be Held From November 30 To December 11 And The 12th Exam From December 1 To 22.

પરીક્ષાની તારીખ જાહેર:CBSE ટર્મ-1 પરીક્ષાની ડેટશીટ જાહેર; 30 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી 10th અને 1થી 22 ડિસેમ્બર સુધી 12thની એક્ઝામ યોજાશે

એક મહિનો પહેલા
ડેટશીટ સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જાહેર કરાઈ છે

CBSEએ 10માં અને 12માંની ટર્મ એક્ઝામની ડેટશીટની જાહેરાત કરી છે. જે અંતર્ગત 30 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી 10માં ધોરણની અને 1થી 22 ડિસેમ્બર સુધી 12માં ધોરણની એક્ઝામ યોજાશે. ડેટશીટ ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર જાહેર કરાઈ છે. ટર્મ-1 પરીક્ષામાં છાત્રોને માત્ર ઓબ્જેક્ટિવ ટાઈપના સવાલ પૂછાશે અને ટર્મ 2માં બંને ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્ન પૂછવામાં આવશે.

10માં ધોરણનું શેડ્યૂલ
30 નવેમ્બરઃ સોશિયલ સાયન્સ
2 ડિસેમ્બરઃ સાયન્સ
3 ડિસેમ્બરઃ હોમ સાયન્સ
4 ડિસેમ્બરઃ ગણિત
8 ડિસેમ્બરઃ કોમ્પ્યુટર એપ્લિકેશન
9 ડિસેમ્બરઃ હિન્દી
11 ડિસેમ્બરઃ ઈંગ્લિશ

12માં ધોરણનું શેડ્યૂલ
1 ડિસેમ્બરઃ સોશિયોલોજી
3 ડિસેમ્બરઃ ઈંગ્લિશ
6 ડિસેમ્બરઃ ગણિત
7 ડિસેમ્બરઃ ફિઝિકલ એજ્યુકેશન
8 ડિસેમ્બરઃ બિઝનેસ સ્ટડીઝ
9 ડિસેમ્બરઃ જ્યોગ્રાફી
10 ડિસેમ્બરઃ ફિઝિક્સ
11 ડિસેમ્બરઃ સાઈકોલોજી
13 ડિસેમ્બરઃ એકાઉન્ટસી
14 ડિસેમ્બરઃ કેમિસ્ટ્રી
15 ડિસેમ્બરઃ ઈકોનોમિક્સ
16 ડિસેમ્બરઃ હિન્દી
17 ડિસેમ્બરઃ પોલિટિકલ સાયન્સ
18 ડિસેમ્બરઃ બાયોલોજી
20 ડિસેમ્બરઃ હિસ્ટ્રી
21 ડિસેમ્બરઃ કોમ્પ્યુટર એપ્લિકેશન/ ઈન્ફોર્મેશન પ્રેક્ટિસ
22 ડિસેમ્બરઃ હોમ સાયન્સ

અન્ય સમાચારો પણ છે...