તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાજૂ-બદામના લંગર:વિરોધ કરી રહેલા ખેડૂતો માટે કાજૂ-બદામના લંગર, તો મનોરંજન માટે ટ્રેક્ટર પર DJ

4 મહિનો પહેલા

એક તરફ દિલ્હી સરહદ પર ખેડૂતો આક્રમક દેખાવો કરી રહ્યા છે તો બીજી તરફ આંદોલનમાં જોડાયેલા ખેડૂતો માટે હોશિયારપુર જિલ્લા કબડ્ડી એસોસિએશનના સભ્યોએ બદામનું લંગર લગાવ્યું. એસોસિએશને દોઢ ક્વિન્ટલ બદામ, કાજૂ અને અખરોટ આંદોલનમાં ભાગ લઈ રહેલા ખેડૂતોને વહેંચ્યા હતા. તો આ તરફ સિંધુ બોર્ડર પર ગત રાતે ખેડૂત ટ્રેક્ટર પર DJ લગાવીને નાચતા જોવા મળ્યા. તેમનું કહેવું છે કે મનોરંજનની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ટ્રેક્ટર પર મ્યુઝિક સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી છે. અને પંજાબી સોંગ પર થીરકતા જોવા મળ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો