આ CCTV ફૂટેજ પૂણેના નારાયણ ગામના છે. અહીં ધમધમતાં રોડ પર ચાલક વગરનું બુલેટ નીકળતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. હકીકતમાં એક્સિડેન્ટ બાદ બુલેટ ચાલક વગર દોડવા લાગ્યું હતું. એક વ્યક્તિને ટક્કર મારતાં ચાલક રોડ પર પડી ગયો હતો અને સ્પીડમાં હોવાને કારણે બુલેટ રોડ પર જ આગળ વધવા લાગ્યું હતું. આ પછી બુલેટ આગળ જઈને રોડ પરથી ટર્ન લઈ સાઈડમાં પડી ગયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.