તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Buffalo Races On Baghpat National Highway, Betting And Chaos On The Road To Win Prizes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:બાગપતના નેશનલ હાઇવે પર ભેંસગાડીની રેસ, સટ્ટો અને ઇનામ જીતવા રોડ પર અફરાતફરી મચાવી

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ બાગપતના નેશનલ હાઇવે 709b પર ભેંસગાડીનો ખતરનાક વીડિયો વાઇરલ થયો છે. ગત રાતે હાઇવે પર દોડતી ભેંસગાડીએ કલાકો સુધી અફરાતફરી મચાવી હતી. ભારે ટ્રાફિક વચ્ચે પણ ભેંસગાડી રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરી હતી. મહત્ત્વનું છે કે, ભેંસગાડીની આ રેસ સટ્ટો અને ઇનામ જીતવા માટે ચાર-પાંચ લોકોએ લગાવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતાં તંત્રએ તપાસના આદેશ આપ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો