તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્દોર:ભાજપ નેતાના દીકરાએ દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કર્યું, સંખ્યાબંધ વાહનો, લોકોને અડફેટે લીધા

9 દિવસ પહેલા

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભાજપના નેતા ફિરદોસ પટેલના દીકરાએ અડધી રાતે આખું શહેર માથે લીધું હતું. દારૂના નશામાં કાર લઈને નીકળેલા ફૈઝાને બેફામ ડ્રાઈવિંગ કરી સંખ્યાબંધ વાહનો અને લોકોને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV કૅમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નેતાજીનો ફૈઝાન નામનો દીકરો પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો છે અને રસ્તામાં આવતાં વાહનોને અડફેટે લઈ રહ્યો છે. નેતાજીના દીકરાને પકડવા અલગ-અલગ વાહનો પર 25થી વધુ લોકો તેનો પીછો કરી રહ્યા છે. પોલીસે પણ લગભગ દસ કિમી સુધી તેનો પીછો કર્યો પરંતુ ફેઝાન ભાગવામાં સફળ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો