તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BJP Leader's Bullying After Losing The Election, Grabbed The Collar, Pushed The SP, Slapped Him

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:ચૂંટણીમાં હાર દેખાતાં ભાજપ નેતાની ગુંડાગીરી, કૉલર પકડી SPને ઢસડ્યા, ગાળાગાળી કરી માર માર્યો

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ભાજપના નેતાએ ગુંડાગીરી કરી છે. ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને લીડ ન મળતાં પ્રદીપ સરાવગીએ કાઉન્ટિંગ સેન્ટરમાં જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ગેટ પર હાજર સિટી SP વિવેક ત્રિપાઠીએ તેમને રોકવાનો પ્રયાસ કરતાં ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. ભાજપના નેતાએ ધારાસભ્યોની હાજરીમાં જ SPનો કૉલર પકડી લીધો અને ઢસડીને નીચે પછાડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો