તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:BJPના નેતાને જાહેરમાં યુવકે જાહેરમાં ફટકાર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

23 દિવસ પહેલા

વીડિયો ડેસ્ક: ઉત્તર પ્રદેશના વારાણસીમાં BJPના નેતાને એક યુવકે માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જૂની અદાવતમાં આસિફ કુરૈશી નામના યુવકે BJPના
નેતાને ગડદા-પાટુનો માર માર્યો હતો અને મારતી વખતે તેના સાથી પાસે ચાકૂ પણ માગ્યું હતું. આ મારામારીનો વીડિયો વાઇરલ થતાં પોલીસે ફરિયાદ નોંધી આસિફ કુરૈશીની તપાસ હાથ ધરી છે. ઘટનાના ત્રણ દિવસ થયાં છતાં હજુ પોલીસ આરોપીને પકડી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો