તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર પ્રદેશ:ઉમેદવારી પત્રક ભરવા આવેલા નેતાજીનો ટપલીદાવ, ભાજપના નેતા અને કાર્યકર્તાએ ઘેરીને માર માર્યો

3 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી નજીક આવતાં રાજકારણ વધુ ગરમાયું છે. ગોરખપુરમાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો ટપલી દાવ કર્યો હતો. અહીં છેલ્લાં દિવસે ઉમેદવારનું ફોર્મ ભરવા આવેલાં સમાજવાદી પાર્ટીના જિતેન્દ્ર યાદવને કલેક્ટર ઓફિસની બહાર જ ઘેરી લેવામાં આવ્યા અને ભાજપના નેતા અને કાર્યકર્તા તેમને ગડદાપાટુંનો માર માર્યો. આ દરમિયાન પોલીસ પણ મૂકદર્શક બનીને તમાશો જોતી રહી હતી. આ વીડિયો સામે આવ્યા પછી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...