તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • BJP Leader Accuses Netflix In Rewa; Said Scenes That Hurt Hindu Sentiments In The Web Series A SUITABLE BOY

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MPમાં લવ જેહાદ વિરુદ્ધ મોરચો:વેબ સિરીઝ સૂટેબલ બોય અંગે હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ, ભાજપ નેતાએ કહ્યું- શું મસ્જિદમાં ક્રિએટિવ ફ્રીડમ છે?

રીવા10 દિવસ પહેલા
ભાજપ નેતા ગૌરવ તિવારીએ વેબ સિરીઝના અમુક સીન પર વાંધો ઉઠાવ્યો

OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી મીરા નાયરની વેબ સીરિઝ ‘અ સૂટેબલ બોય’ વિવાદોમાં આવી ગઈ છે.જેના વિરુદ્ધ મધ્યપ્રદેશના રીવામાં નેટફ્લિક્સ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. અહીંયા ભાજપ નેતા ગૌરવ તિવારીએ આરોપ લગાવ્યો છે કે વેબસ સીરિઝમાં હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડનાર અને લવ જેહાદને પ્રોત્સાહન આપનારા સીન દેખાડવામાં આવ્યા છે.

વેબ સીરીઝમાં ઈશાન ખટ્ટર અને તબ્બૂ વચ્ચે રોમાન્સ જોવા મળ્યો છે. ઈશાન સીરિઝમાં માન કપૂરનું પાત્ર નિભાવી રહ્યા છે, જ્યારે તબ્બૂ સર્ઈદા બાઈના પાત્રમાં છે. રણવીર શૌરી સીરિઝમાં વારિસ તો વિજય શર્મા રશીદના પાત્રમાં છે. સીરિઝમાં ઈન્ટર રિલીજન લવને પડદાં પર દેખાડવા અંગે મધ્યપ્રદેશના ભાજપ નેતાએ વાંધો ઉઠાવ્યો છે. ગૌરવ તિવારી રીવામાં ભાજપ યુવા મોરચાના સભ્ય છે.

નેટફ્લિક્સે ફેલાવ્યો લવ જેહાદ
ગૌરવે સીરિઝના ઘણા સીન અને પોલીસને આપેલી ફરિયાદને ટ્વિટર પર પણ શેર કર્યા છે. તેમણે લોકોને નેટફ્લિક્સને મોબાઈલમાંથી અનઈન્સ્ટોલ કરવાની અપીલ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો