તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Biker Rescued Due To His Vigilance In Jodhpur, Uncontrollable Eco car Causes Accident

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાન:જોધપુરમાં બાઇકચાલકનો તેની સતર્કતાને લીધે બચાવ, બેકાબૂ ઇકો કારે સર્જ્યો અકસ્માત

2 મહિનો પહેલા

રાજસ્થાનના જોધપુરમાં બાઇકચાલકનો તેની સતર્કતાને લીધે બચાવ થયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાર રસ્તા પર એક બાઇકચાલક આવે છે અને બીજી બાજુથી બેકાબૂ ઇકો કાર આવે છે. ઇકો કાર પહેલાં ટ્રાન્સફોર્મરને અને પછી તેની બાજુમાં ઊભેલી રિક્ષાને ટક્કર મારતાં રોડ પર ઊંધી પડી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો