તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર:સ્ટંટ કરતાં-કરતાં બાઈકચાલક ટક્કર મારીને ભાગ્યો, અકસ્માતના દૃશ્યો કૅમેરામાં કેદ

2 મહિનો પહેલા

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રૉડ પર સ્ટંટ કરતાં એક યુવકે અકસ્માત સર્જ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્ટંટ કરી રહેલાં યુવકે રૉડ પર અન્ય બાઇકચાલકને ટક્કર મારી હતી. આ દરમિયાન સ્ટંટ કરનારો યુવક ત્યાંથી ભાગી ગયો અને બાઇકચાલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી ઘાયલ યુવકને તાત્કાલિક સ્થાનિક લોકોએ હૉસ્પિટલ દાખલ કર્યો હતો. પોલીસે વીડિયોને આધારે ફરિયાદ નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો