• Gujarati News
  • National
  • "Let's Know Our India" Quiz Contest, A Chance To Win More Than Rs 11 Lakh In 75 Days

દિવ્ય ભાસ્કર નોલેજ સિરિઝ:"આવો જાણીએ આપણું ભારત" ક્વિઝ કોન્ટેસ્ટ, 75 દિવસમાં રૂપિયા 11 લાખથી વધુ ઈનામ જીતવાની તક

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઝાદીના 75માં વર્ષની ઉજવણી નિમિતે ભાસ્કર તેના વાંચકો માટે રજૂ કરે છે ખાસ તક. આજથી 75 દિવસ સુધી યોજાશે 'આવો જાણીએ આપણું ભારત' ક્વિઝમાં ભાગ લઈ પોતાનું નોલેજ વધારો. આ સાથે કુલ રૂપિયા 11 લાખથી વધારે કિંમતના ઈનામમાં વિજેતા બનવાની તક પણ. ભાસ્કર અખબારમાં દરરોજ 3 પ્રશ્ન પ્રકાશિત થશે અને સાચા જવાબ આપનારા પૈકી લોટરી પદ્ધતિથી દરરોજ 2 વિજેતાની પસંદગી કરવામાં આવશે. દરરોજ દરેક વિજેતાને આકર્ષક ઈનામ મળશે. તમે 9190000072 પર મિસ્ડ કોલ આપી આ ક્વિઝમાં ભાગ લઈ શકો છો. આ સિવાય તમે https://forms.gle/ftXSR3Y8fXquDYAA7 પર ઓનલાઈન સવાલોના જવાબ આપી શકો છો.

  • ક્વિઝમાં ભાગ લેવાની રીત પણ બિલકુલ સરળ છે. તમે 9190000072 પર મિસ્ડ કોલ આપી તેમા ભાગ લઈ શકો છો.
  • તમારા મોબાઈલ પર એક લિંક મેસેજ આવશે, જેને ક્લિક કરી તમે ખૂબ જ સરળતાથી જવાબ દાખલ કરી શકો છો.
  • ક્વિઝની ઓનલાઈન લિંક દરરોજ સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
  • ફક્ત ઓનલાઈન લિંક મારફતે આપવામાં આવેલા પ્રશ્નના જવાબ જ માન્ય રહેશે.
  • વિજેતાઓના નામની જાહેરાત ત્યારપછીના દિવસે અખબારના પહેલા પેજ પર કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...