• Gujarati News
  • Dvb original
  • Bezos, Musk And Branson Have Opened The Door To Space; Full Story Of Thrilling Space Tourism In 18 Pics

સ્પેસ રેસ:બેજોસ, મસ્ક અને બ્રેન્સને અંતરીક્ષના દ્વાર ખોલી દીધા છે; 18 તસવીરોમાં રોમાંચક સ્પેસ ટૂરિઝમની સંપૂર્ણ કહાની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બ્રેન્સન અંતરીક્ષ માટે વર્ષે 400 ફ્લાઇટની યોજના બનાવી રહ્યા છે
  • 10 વર્ષમાં સ્પેસ ટૂરિઝમનું બજાર 22 હજાર કરોડનું બની જશે

એલન મસ્ક, જેફ બેજોસ અને રિચર્ડ બ્રેન્સન. આ ત્રણેયમાં બે વાત કૉમન છે. પહેલી, આ લોકો અરબપતી છે અને બીજી, તેઓએ સ્પેસ ટુરિઝમને હકીકત બનાવી દીધુ છે. 11 જૂલાઇએ બ્રેન્સને 90 મિનિટમાં અંતરીક્ષનો પ્રવાસ કર્યો. તેના 9 દિવસ પછી એટલે કે 20 જૂલાઇએ દૂનિયાનાં સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસ 10મિનિટની અંતરીક્ષ યાત્રા પર જઇ રહ્યા છે. અરબપતીઓની આ સ્પેસ રેસમાં સામાન્ય લોકો માટે અંતરીક્ષનાં દ્વાર ખોલી આપશે.

અહીં, અમે તમને 18 તસવીરોમાં અંતરિક્ષ ટૂરિઝમની પૂરી કહાની જણાવી રહ્યા છીએ. તે કેવી રીતે શરૂ થયું? કેટલા મોટા પ્લેયર્સ છે? કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ભાડાનો કેટલો ખર્ચ થશે અને આવતા વર્ષથી કેવુ હશે સ્પેસ ટૂરિઝમ?

અન્ય સમાચારો પણ છે...