તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PoKથી શ્રીનગરની સુંદરતા નિહાળો...:LOCને પેલે પાર... હિન્દના તાજ કાશ્મીરમાં ઝગમગે છે ‘નીલમ’, પહેલીવાર PoKની નીલમ વેલીથી હિમવર્ષાની તસવીર

નીલમવેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેવદારનાં જંગલ અને બરફથી લદાયેલી આ પહાડી પીઓકેની નીલમવેલી છે
  • પીઓકે સામે કાશ્મીર - અહીં નીલમવેલીમાં 12130 ફૂટની ઊંચાઈએ રતિગલી તળાવ છે.

દેવદારનાં જંગલ અને બરફથી લદાયેલી આ પહાડી પીઓકેની નીલમવેલી છે. આ વિસ્તાર લાઈન ઓફ કંટ્રોલ પર છે. કિશનગંગા નદી આ એલઓસીનું વિભાજન કરે છે. અહીં ચીલહાના ગામથી પસાર થતી નદીના બીજા છેડે કેરાન બ્લોક છે. હિમવર્ષાની સિઝનમાં અહીંના લોકો માટે મોટો પડકાર હોય છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો અહીંથી મેદાની વિસ્તારમાં જતા રહે છે. કારણકે હિમવર્ષા જ્યારે પિક પર પહોંચી જશે ત્યારે આ વિસ્તાર સમગ્ર દુનિયાથી કપાઈ જશે. આ વર્ષે જાન્યુઆરીમાં આવેલા બરફના તોફાનમાં 51 લોકોનાં મોત થયાં હતાં.

પીઓકે સામે કાશ્મીર - અહીં નીલમવેલીમાં 12130 ફૂટની ઊંચાઈએ રતિગલી તળાવ છે.
પીઓકે સામે કાશ્મીર - અહીં નીલમવેલીમાં 12130 ફૂટની ઊંચાઈએ રતિગલી તળાવ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો