સીસીટીવીમાં કેદ થઈ હત્યા, VIDEO:લોખંડના સળિયાથી મારી મારી મોતને ઘાત ઉતાર્યો, જૂની અદાવતમાં હત્યાને આપ્યો અંજામ, ઉત્તરપ્રદેશની ઘટના

એક મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના કાનપુરમાં જૂની અદાવતના કારણે એક હત્યારા યુવકે ઓચિંતો હુમલો કરીને એક યુવકને લાકડી વડે નિર્દયતાથી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.બલબીર નામનો યુવક કામ કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે એક યુવકે જૂની અદાવતમાં બલવીરને લોખંડના સળિયા વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી,ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે ઘટનાનાં ચાર દિવસ પહેલા,બલવીરની આ યુવક સાથે બોલચાલ થઈ હતી.જેને લઈને આ યુવકે તેની પત્ની સાથે મળીને બલવીર સાથે મારપીટ કરી હતી,અને બલવીરને મોતને ઘાટ ઉતાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...