પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલે મહિલાને મારી લાત:પોતાના છોકરા વિશે પૂછતાં માર માર્યો

21 દિવસ પહેલા

પાલી જિલ્લાનાં આનંદપુર કાલુ વિસ્તારનાં બલાડા સ્ટેશનમાં પોલીસ પુત્રને પકડીને લઈ આવી ત્યારે માતા પણ તેની પાછળ પહોંચી ગઈ હતી. પોલીસ ચોકીની બહાર બેસી પુત્રને છોડાવવાની માંગ પર અડગ રહી પણ હેડ કોન્સ્ટેબલે એમને પાછાં જવાનું કહ્યું પણ એ માની નહીં અને ગુસ્સામાં આવી કોન્સ્ટેબલે લાત મારી દીધી. આ કેસનો વીડિયો સામે આવ્યા બાદ હેડ કોન્સ્ટેબલને આ કૃત્ય પર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...