તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Backbole Bolero Car Collided With Two Bikers Standing On The Side Of The Road And Crashed Into The Trailer In Front Of Me, See Shocking CCTV Footage

મધ્યપ્રદેશ:બેકાબૂ બોલેરો કાર બે બાઇકચાલકને ટક્કર મારી સામે આવતાં ટ્રેઇલરમાં ઘૂસી ગઈ, જુઓ શૉકિંગ CCTV ફૂટેજ

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના રતલામમાં થયેલાં અકસ્માતના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં એક બેકાબૂ બોલેરો કાર સામેથી આવતાં ટ્રેઇલરમાં ઘૂસી ગઈ હતી. આ પહેલાં ગટ્ટૂસિંહ નામના બોલેરોચાલકે દીલિપ અને જાકીર નામના બે બાઇક સવારને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બોલેરોચાલક કેવી રીતે રોડના કિનારે ઊભેલાં બાઇકસવારોને ટક્કર મારે છે. આ અકસ્માતમાં બે યુવક સહતિ બોલેરોચાલક ગંભીર રીતે ઘાયલ થયાં છે. પોલીસે CCTV ફૂટેજને આધારે બોલેરોચાલક સામે ફરિયાદ નોંધી વધુ તુપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...