• Gujarati News
  • National
  • At Over Speed, The Biker Collided With The Railing Of The Bridge And Fell Into The Rubbish Heap Below.

હિમાચલ પ્રદેશ:ઑવર સ્પીડમાં બાઇકચાલક પુલની રેલિંગ સાથે અથડાઈ નીચે કચરાના ઢગલામાં પટકાયો, ઘટના CCTVમાં કેદ

10 મહિનો પહેલા

હિમાચલ પ્રદેશના કૂલ્લુમાં શીતલા માતા મંદિર પાસે થયેલાં અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક બાઇકચાલક ઑવર સ્પીડમાં આવે છે અને પુલની રેલિંગ સાથે અથડાઈ 30 ફૂટ નીચે પટકાઈ કચરાનાં ઢગલામાં પડે છે. આ દરમિયાન બાઇકમાં સવાર બાપ-દીકરાને સામાન્ય ઇજા થઈ હતી. આ અકસ્માત જોઈ રસ્તે જતાં લોકો ઊભા રહી ગયાં અને બંનેની મદદ કરી 108 ઍમ્બ્યુલન્સને બોલાવી હોસ્પિટલ ખસેડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...