રૂંવાડાં ઊભાં કરતો VIDEO:બેફામ સ્પીડમાં કાર ઈંટોના ઢગલામાં ઘુસી, ફિલ્મી દૃશ્યો સર્જાયાં

12 દિવસ પહેલા

બિહારના ગોપાલગંજમાં એક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પાખોપાલી ગામમાં ચાલતી કારનું સ્ટિયરિંગ ખરાબ થઈ ગયું હતું. જેને લીધે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત રોડના કિનારે આવેલી એક દુકાનમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અચાનક બેકાબૂ કાર ફુલ સ્પીડમાં ઇંટો સાથે અથડાય છે અને આ દરમિયાન તેની નજીકમાં ઊભેલાં યુવકનો ચમત્કારિક બચાવ થાય છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં કારચાલકને કોઈ ઈજા થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...