વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 11 વાગે મનની વાત કરશે. તેમના માસિક રેડિયો કાર્યક્રમ માટે મોદીએ ટ્વિટ કરીને લોકો પાસેથી આઈડિયા અને ઇનપુટ મોકલવા વિનંતી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.