તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Assam Police Sold Vegetables On A Bicycle And Gifted A Moped To A Girl Earning A Living

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ભેટ:આસામ પોલીસે લોકડાઉનમાં સાઇકલ પર શાક વેચીને ઘરનું ગુજરાન ચલાવતી છોકરીને મોપેડ ગિફ્ટ કર્યું

દિબ્રુગઢ10 મહિનો પહેલા

દેશભરની પોલીસ લોકડાઉનમાં પોતાની ફરજની સાથે સ્થાનિકોની નાનામાં નાની ખુશીઓનું ધ્યાન પણ રાખી છે. આસામમાં દિબ્રુગઢ શહેરમાં પોલીસે શાક વેચીને પરિવારની મદદ કરતી છોકરીને મોપેડ ભેટ કર્યું છે. આ છોકરી લોકડાઉનમાં પરિવારને મદદ કરવા સાઇકલ પર રોજ શાક વેચવા જાય છે. 

દિબ્રુગઢ પોલીસે ટ્વીટ કરીને લખ્યું કે, જેનમોની ગોગોઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચવાનું કામ કરે છે. તેના આ આત્મસન્માનથી પ્રેરિત થઇને અમે તેને મોપેડ ભેટમાં આપ્યું છે.

જેનમોની સ્કૂલમાં અભ્યાસ પણ કરે છે, પણ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે શાક વેચવાનું કામ ચાલુ કર્યું હતું. જનમોનીએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેને પોલીસ તરફથી બાઇકની ભેટ મળશે. સાઇકલને બદલે હવે મોપેડ પર શાક વેચવા જનમોની એકદમ તૈયાર છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો