• Gujarati News
  • National
  • As The Agneepath Fell Asleep On The Road Rather Than Protesting The Plan, The Video Of The Congress Leader Went Viral

અલ્કા લાંબા ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા:અગ્નિપથ યોજનાનો વિરોધ કરતાં કરતાં રોડ પર સૂઈ ગયા, કૉંગ્રેસનાં નેતાનો વીડિયો વાઇરલ થયો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ નેતા અલકા લાંબાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ ઘરણા પ્રદર્શન કરતા કહે છે કે શાંતિથી બેઠી છું, હાથ બંધાયેલા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઈડી દ્વારા થતી પૂછપરછ વચ્ચે તેઓ રસ્તા વચ્ચે ધરણા પર બેઠા હતા. જ્યારે પોલીસ તેમને કસ્ટડીમાં લેવા ગઈ તો જોત જોતામાં મીડિયાકર્મી પણ ત્યાં આવી ગયા. ત્યાર બાદ મહિલા પોલીસકર્મીઓ સાથે પણ બોલાચાલી થઈ હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા થતી રાહુલ ગાંધીની પૂછપરછ સામે અલકા લાંબા ધરણા પર બેઠા હતા. જેનો વીડિયો વાઈરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...