તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Arriving At The Lesson Of Sunderkand, Kapiraj Sat Next To Hanumanji And Became Engrossed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રયાગરાજ:સુંદરકાંડના પાઠમાં પહોંચ્યા કપિરાજ, હનુમાજી પાસે બેસીને થયા મગ્ન

2 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો છે. અહીં UPના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કોરોના સંક્રમિત થતાં ભાજપના કાર્યકર્તાઓએ સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું હતું. આ દરમિયાન લાઉડ સ્પીકરમાં સુંદરકાંડના પાઠને સાંભળી કપિરાજ આવી પહોંચ્યા હતાં. કપિરાજ સીધા જ હનુમાનજીની મૂર્તિ પાસે પહોંચી ગયાં અને બધુ નિરિક્ષણ કરી ત્યાં જ પાઠમાં મગ્ન થઈને બેસી ગયાં હતાં. મહત્ત્વનું છે કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો