• Gujarati News
  • National
  • Arrested Priyanka Gandhi Littered, Jayant Chaudhary Broke The Barricade And Fled; Akhilesh And Shivpal Also Detained

તસવીરોમાં લખીમપુરની લડાઈ:ધરપકડ કરવામાં આવેલ પ્રિયંકા ગાંધીએ કચરો વાળ્યો, જયંત ચૌધરી બેરિકેડ તોડી ભાગ્યાં; અખિલેશ અને શિવપાલની પણ અટકાયત

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસાએ 9 લોકોના જીવ લીધા. તેના વિરુદ્ધમાં સોમવારે વિવિધ પાર્ટીઓના નેતા લખીમપુર માટે રવાના થયા હતાં. જોકે, દરેકની અટકાયત કરવામાં આવી છે. તે દરમિયાન લખીમપુરની આગ લખનઉમાં પણ નજરે આવી. અહી ભીડે પોલીસની એક ગાડીને ફૂંકી મારી. તસવીરોમાં જૂવો લખીમપુરની લડાઈ..............

લખીમપુર જવાથી રોકવામાં આવતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવ લખનઉમાં ઘરણા પર બેઠા

લખીમપુર ખીરી જતાં રોકવામાં આવતાં સપા કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો

અખિલેશના ઘરની પાસે અસામાજીક તત્વોએ જીપમાં આગ ચાંપી દીધી

હાપુડમાં પોલીસના રોકવા પર જયંત ચૌધરી બેરિકેડ તોડીને ભાગ્યાં

લખીમપુર ખીરી પહોંચવા પર શિવપાલ યાદવની પોલીસે અટકાયત કરી છે

સોમવારે વહેલી સવારે પ્રિંયકા ગાંધીની સીતાપુરથી ધરપકડ કરવામાં આવી

પોલીસના રોકવા પર પ્રિયંકા નારાજ થઈ હતી
પોલીસના રોકવા પર પ્રિયંકા નારાજ થઈ હતી
ખેડૂતોના મોત બાદ લખીમપુર ખીરીમાં મૃતદેહ મુકીને પરિવારજનો ધરણા પર બેસી ગયા

લખનઉમાં ટ્રક વચ્ચે મુકીને રસ્તો બંધ કરવામાં આવ્યો

હાઈવે પર પોલીસે બેરિકેડ મુકીને પોલીસે રસ્તો બ્લોક કર્યો છે

પોલીસે આ રીતે ગાડી મૂકીને લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો

પ્રદર્શનના લીધે દિલ્હી-મેરઠ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો

લખનઉમાં પોલીસનો ભારે જમાવડો થઈ ગયો છે
લખનઉમાં પોલીસનો ભારે જમાવડો થઈ ગયો છે
અન્ય સમાચારો પણ છે...