તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Are Modi And Anna Hazare Old Friends? This Viral Photo Turned Out To Be More Than 36 Years Old In The Investigation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ એક્સપોઝ:જૂનાં મિત્રો છે મોદી અને અન્ના હઝારે? તપાસમાં 36 વર્ષથી પણ જૂનો નીકળ્યો આ વાયરલ ફોટો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાયરલ: સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં બે શખ્સ ઊભેલા દેખાય છે. પહેલાં શખ્સને PM મોદી અને બીજા શખ્સને અન્ના હજાર હોવાનું જણાવવામાં આવે છે.

ફોટો શેર કરતા કેટલાંક યૂઝર દાવો કરી રહ્યાં છે કે અન્ના હઝારે અને વડાપ્રધાન મોદી જૂનાં મિત્રો ચે. દાવો છે કે અન્ના જૂની મિત્રતાને કારણે મોદી સરકાર સાથે જોડાયેલાં મુદ્દાઓ પર મૌન રહે છે.

અને સત્ય શું છે?

 • ફોટોને ગૂગલ પર રિવર્સ સર્ચ કરવાથી ઈકોનોમિક ટાઈમ્સ વેબસાઈટ પર 22 સપ્ટેમ્બર, 2017ના એક રિપોર્ટમાં અમને આ ફોટો મળ્યો.
 • રિપોર્ટથી ખ્યાલ આવે છે કે વાયરલ ફોટોમાં મોદીની સાથે જોવા મળી રહેલા આ શખ્સ સંઘના વરિષ્ઠ પદાધિકારી લક્ષ્મણ રાવ ઈનામદાર છે. લક્ષ્મણ રાવે PM મોદીના જીવનમાં તેમના ગુરૂની ભૂમિકા ભજવી છે.
 • આજ તક વેબસાઈટના રિપોર્ટ મુજબ, મોદીના ગુરૂ લક્ષ્મણ રાવ ઈનામદારનું 1984માં નિધન થઈ ગયું હતું. જો કે લક્ષ્મણ રાવનું નિધન 36 વર્ષ પહેલાં જ થઈ ગયું છે તેથી તે સ્પષ્ટ છે કે ફોટો પણ 36 વર્ષ જૂનો છે.
 • સોશિયલ મીડિયા પર ફોટાને લઈને કરવામાં આવેલો દાવો ફેક છે. ફોટોમાં નરેન્દ્ર મોદીની સાથે ઊભેલા શખ્સ અન્ના હજારે નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો