તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • An Uncontrollable Van Collided With A Biker And Fell 15 To 20 Feet, Killing The Young Man On His Way To The Hospital.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યપ્રદેશ:બેકાબૂ વૅને ટક્કર બાઇકચાલકને ટક્કર મારી 15થી 20 ફૂટ ઢસડ્યો, હૉસ્પિટલ જતી વખતે યુવકનું મોત થયું

24 દિવસ પહેલા

મધ્યપ્રદેશના છિંદવાડામાં થોડાં દિવસ પહેલાં થયેલાં અકસ્માતમાં વૅનની ટક્કરે બાઇકચાલકનું મોત થયું હતું. જેના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઇકચાલક રોડ પર ઊભો છે. થોડીવાર પછી તે ટર્ન લે છે. એટલામાં જ બૂકાબૂ વૅન મોત બનીને આવે છે અને બાઇકચાલકને ટક્કર મારી 15થઈ 20 ફૂટ રોડ પર ઢસડી ખાડામાં ખાબકે છે. મહત્ત્વનું છે કે, બાઇકચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેનું મોત થયું હતું. પોલીસે CCTV ફૂટેજને આધારે ફરિયાદ નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો