તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • An Uncontrollable Truck Rammed Into People, Killing 5 In Two Accidents At The Same Place

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેલંગણા:બેકાબૂ ટ્રક લોકો પર ચઢાવી દીધી, એક જ સ્થળે બે અકસ્માતમાં 5નાં મોત

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ તેલંગણાના સિદ્દીપેટમાં એક જ જગ્યાએ બે અકસ્માત થયા છે, જેમાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હૈદરાબાદ તરફ જતી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી જતાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત બાદ સ્થાનિકો અને પોલીસ લોકોને રેસ્ક્યૂ કરી રહ્યા હતા. આ સમયે જ હૈદરાબાદ તરફ જતી બેકાબૂ ટ્રક રેસ્ક્યૂ કરી રહેલા લોકો પર ચઢી ગઈ હતી. ટ્રક લોકો પર ચઢી જતાં 2 લોકોનાં મોત થયા છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો