તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • An Uncontrollable Car Hit A Young Man Standing On A Divider And Knocked Him Down 200 Meters, Accidentally Captured On CCTV Camera.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝારખંડ:બેકાબૂ કારે ડિવાઇડર પર ઊભેલાં યુવકને ટક્કર મારી 200 મીટર સુધી ઢસડ્યો, અકસ્માત CCTV કૅમેરામાં કેદ

2 મહિનો પહેલા

ઝારખંડના રામગઢમાં થયેલાં ગમખ્વાર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક ડિવાઇડરના કિનારે ઊભો છે. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બેકાબૂ કાર યુવકને અડફેટે લે છે. આ પછી કારચાલક યુવકને 200 મીટર સુધી ઢસડીને લઈ જાય છે. સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરતાં કારચાલક તેની કાર વધુ સ્પીડે દોડાવે છે અને ફરાર થઈ જાય છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માતમાં યુવક ગભીર રીતે ઘાયલ થયો છે. અત્યારે તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો