• Gujarati News
  • National
  • An Employee Who Was Late In Bringing The Food Order Was Beaten, The Police Arrested Three Youths

નોઈડામાં ત્રણ યુવકોએ રેસ્ટોરેન્ટમાં કર્મચારીને માર માર્યો, VIDEO:જમવાનો ઓર્ડર લાવવામાં વાર થતા કર્મચારીને માર્યો , પોલીસે ત્રણે યુવકની કરી ધરપકડ

20 દિવસ પહેલા

ગ્રેટર નોઈડાના એક રેસ્ટોરેન્ટમાં ફૂડનો ઓર્ડર આવવામાં વાર થતાં 3 બદમાશોએ રેસ્ટોરેન્ટના કર્મચારીને માર માર્યો હતો. આ ઘટના ગ્રેટર નોઈડાના જોક રેસ્ટોરેંટની છે. જ્યાં ત્રણ યુવકો જમવા આવ્યા હતા. પણ તેમનો ઓર્ડર લાવવામાં વાર થઈ હોવાથી તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને રેસ્ટોરેન્ટના કર્મચારી સાથે મારપીટ કરી. આ સમગ્ર ઘટના રેસ્ટોરેન્ટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અને મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને 3 યુવકોની ધરપકડ કરી છે.