• Gujarati News
  • National
  • An Elephant Came Running After The Crowd As They Walked, And People Ran For Their Lives.

આસામ:ચાલતાં જતાં ટોળાંની પાછળ વીફરેલો હાથી દોડતો-દોડતો આવ્યો, લોકો જીવ બચાવવા આમતેમ ભાગ્યા

4 મહિનો પહેલા

આસામના રંગપારા વિસ્તારમાં એક હાથી વીફર્યો હતો. અહીં બોરઝુલી વિસ્તારમાં આવેલાં સ્મશાન તરફ લોકોનું ટોળું જતું હતું. ત્યારે અચાનક એક વીફરેલો હાથી લોકોની તરફ દોડતો-દોડતો આવ્યો. આ જોઈ લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા. જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ હતી. મહત્ત્વનું છે કે, આ વીડિયો આસપાસ કામ કરતાં કેટલાક લોકોએ બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...