તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • An Elderly Man Was Hit By A Bulldozer While Walking On The Road In Sikar And Died On The Spot. The Incident Was Captured On CCTV.

રાજસ્થાન:સીકરમાં રસ્તે ચાલતાં વૃદ્ધને બોલેરોચાલકે ટક્કર મારતાં ઘટના સ્થળે મોત, ઘટના CCTV કેમેરામાં કેદ

10 મહિનો પહેલા

વીડિયો ડેસ્ક: રાજસ્થાનના સિકરના પિપરાલી રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે.‌ અહીં એક વૃદ્ધ રસ્તા પર ચાલતાં જતાં હતાં ત્યારે એક બોલેરોચાલકે તેમને પાછળથી ટક્કર મારી ધસડ્યા હતાં. જેને લીધે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...