તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Amrita Fadnavis Says, 'Shava Sena', Shiv Sena's Answer Don't Bring Amrita's 'A' To Death

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:અમૃતા ફડણવીસે કહ્યું, 'શવ સેના', શિવસેનાનો જવાબ-અમૃતા 'અ'ને મૃત અવસ્થામાં ન લઈ જાય

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
દેવેન્દ્ર ફડણવીસ અને પત્ની અમૃતાનો ફાઈલ ફોટો. - Divya Bhaskar
દેવેન્દ્ર ફડણવીસ અને પત્ની અમૃતાનો ફાઈલ ફોટો.

શિવસેનાએ પાર્ટીની વિરુદ્ધ મહારાષ્ટ્રના પૂર્વ CM અને BJP નેતા દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને તેમની ટિપ્પણી પર જવાબ આપ્યો છે. શિવસેનાએ કહ્યું કે, તેમને ખબર હોવી જોઈએ દરેક અક્ષરનું પોતાનું મહત્ત્વ હોય છે.

શિવસેનાએ અમૃતા પર નિશાન સાધ્યું
શિવસેનાએ અમૃતા ફડણવીસની 'શવ સેના' સંબંધિત ટિપ્પણી પર તેમના પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, એ સમજવું જરૂરી છે કે- દરેક અક્ષરનું પોતાનું મહત્ત્વ હોય છે. અમૃતાએ ગુરુવારે બિહાર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના ખરાબ પ્રદર્શન પર કટાક્ષ કરતા તેમને શવ સેના કહી હતી.
શિવસેના પ્રવક્તા નીલમ ગોરે જવાબ આપતા કહ્યું કે, પોતાના નામમાંથી અ અક્ષરને મૃત અવસ્થામાં ન લઈ જાવ. પોતાના નામ અમૃતામાં 'અ'નું મહત્ત્વ સમજો.

નીલમે વધુમાં કહ્યું કે, દિવાળીના શુભ અવસરે મગજમાં ખોટા વિચારો ન લાવો. શિવસેનાનું નામ ખોટી રીતે લઈને તમને કોઈ ફાયદો થશે નહીં.

અમૃતાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, "ખરેખરમાં શું ચાલી રહ્યું છે? શવ સેનાએ બિહારમાં પોતાના જ સહયોગી (કોંગ્રેસ પાર્ટી)ને સમાપ્ત કરી નાખી. તેમને કોઈ ફર્ક નથી પડતો કે તેઓ મહારાષ્ટ્રને ક્યાં લઈને જઈ રહ્યા છે, પરંતુ બિહારને સાચી જગ્યા પર લાવવા માટે આભાર."

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો