તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Amit Shah And JP Nadda Were Walking Out Of The BJP Office When A BJP Leader Fell Unconscious.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફરાતફરી:અમિત શાહ અને જેપી નડ્ડા ભાજપ કાર્યાલયમાંથી નિકળી રહ્યા હતા ત્યારે BJPના એક નેતા બેભાન થઈ ઢળી પડ્યા

પટના5 મહિનો પહેલા
 • કૉપી લિંક
બેભાન થયેલા એક નેતાને ભાજપના કાર્યકર્તાઓ ઉપાડીને લઈ જતા દેખાય છે - Divya Bhaskar
બેભાન થયેલા એક નેતાને ભાજપના કાર્યકર્તાઓ ઉપાડીને લઈ જતા દેખાય છે

ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના આગમન પૂર્વે ભારે ઉત્તેજના ફેલાયેલી જોવા મળી હતી. ભાજપ કાર્યાલય ખાતે ભારે ભીડ જોવા મળતી હતી. જ્યારે અમિત શાહ અને જેપી નડ્ડા અહીં આવ્યા ત્યારે કાર્યકર્તાઓ જાણે અધીરા બની ગયા હતા. થોડી ક્ષણો માટે તો ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. બન્ને નેતા જ્યારે અહીંથી નિકળી રહ્યા હતા તે સમયે પક્ષના એક નેતા બેભાન થઈ પડી ગયા હતા. પક્ષના કાર્યકર્તાઓએ તેમને ઉપાડીને એક ટેબલ પર લઈ ગયા હતા. તેમના ચહેરા પર પાણી છાંટવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બેભાન થયેલા નેતા ભૂતપુર્વ જિલ્લા અધ્યક્ષ હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો