• Gujarati News
  • National
  • All Of A Sudden, The Whole Scene Collapsed, And People Were Flabbergasted, With Live Footage Captured On Camera.

હિમાચલ પ્રદેશ:અચાનક આખેઆખો પહાડ તૂટી પડતાં લોકો ફફડી ગયા, લાઈવ દૃશ્યો કૅમેરામાં કેદ

5 દિવસ પહેલા

હિમાચલ પ્રદેશના સોલનના દેઢ ઘરાટ નજીક અચાનક એક મોટા પહાડનો ભાગ તૂટી પડ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અચાનક પહાડનો એક અચાનક તૂટી પડે છે અને નીચે ઊભેલાં લોકો ફફડી જાય છે. પહાડ નીચે પડતો જોઈને લોકો પોતાનો જીવ બચાવવા દોડવા લાગે છે. રોડ પર કાટમાળ હોવાને લીધે અડધો કલાક સુધી લોકો ફસાઈ ગયા હતાં. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. રોડ પહોળો કરવાનું કામ ચાલતું હોવાને લીધે આવી ઘટના થતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...