તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • All 9 Candidates, Including Uddhav Thackeray, Elected Unopposed To The Legislative Council, Election Commission May Announce Soon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર:ઉદ્ધવ ઠાકરે સહિત 9 ઉમેદવાર વિધાન પરિષદ માટે નિર્વિરોધ ચૂંટાયા, ચૂંટણીપંચ ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે

મુંબઇ:10 મહિનો પહેલા
 • કૉપી લિંક
CM ઠાકરેએ સોમવારે સાંજે વિધાનભવન જઇને ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેમનો પરિવાર સાથે રહ્યો હતો. - Divya Bhaskar
CM ઠાકરેએ સોમવારે સાંજે વિધાનભવન જઇને ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેમનો પરિવાર સાથે રહ્યો હતો.
 • મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના 4, NCP અને શિવસેનાના 2-2 અને કોંગ્રેસના એક ઉમેદવાર ચૂંટાયા
 • રાજ્યમાં વિધાન પરિષદની 9 સીટો ખાલી હતી અને 9 ઉમેદવાર હતા, દરેક ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત 9 ઉમેદવાર વિધાન પરિષદના સભ્ય તરીકે નિર્વિરોધ ચૂંટાયા છે. ચૂંટણીપંજ ટૂંક સમયમાં તેના વિશે સત્તાવાર જાહેરાત કરી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ ચૂંટણીપંચના અધિકારીને ટાંકીને કહ્યું કે ઉદ્ધવ સહિત દરેક ઉમેદવારો ચૂંટાઇ ગયા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 સીટો ખાલી થઇ હતી. તેમાં 9 ઉમેદવાર મેદાનમાં હતા. તેથી ચૂંટણી વિનાજ તેઓ ચૂંટાઇ ગયા હતા. આ પહેલા આયોગે 21 મેના ચૂંટણીના તારીખ નક્કી કરી હતી. 

આ 9 ઉમેદવારો ચૂંટાયા

ભાજપ- રમેશ કરાડ, ગોપીચંદ પડલકર, પ્રવીણ દટકે અને રણજીતસિંહ મોહિતે પાટિલ
NCP- શશિકાન્ત શિન્દે અને અમોલ મિટકારી
શિવસેના- ઉદ્ધવ ઠાકરે અને નીલમ ગોર્હે
કોંગ્રેસ- રાજેશ રાઠૌર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો