તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Airbags Will Be Mandatory For The Person Sitting Next To The Driver In The Front Seat Of The Car

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયનો પ્રસ્તાવ:કારની આગળની સીટ ડ્રાઇવરની બાજુમાં બેઠેલી વ્યક્તિ માટે એરબેગ ફરજિયાત થશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કારની આગળની સીટમાં બેસનારા પ્રવાસી માટે પણ એરબેગ ફરજિયાત કરાવાય એવી શક્યતા છે. આ અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે.

નિયમ લાગુ થયા પછી ડ્રાઈવર અને તેની બાજુની સીટ માટે એરબેગ જરૂરી બની જશે. હાલમાં કારની ડ્રાઈવરની સીટ માટે એરબેગ ફરજિયાત છે. નવી કારમાં આ નિયમ લાગુ કરવા માટે 1 એપ્રિલ 2021ની તારીખ નક્કી કરાઈ છે, જ્યારે વર્તમાન મોડલમાં લાગુ કરવાની તારીખ 1 જૂન 2021 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો