દૂર્ઘટના:વાયુસેનાનું MI-17 હેલીકોપ્ટર ક્રેશ થયું, પાયલટ અને ક્રૂ-મેમ્બર્સ સુરક્ષિત

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર દૂર્ઘટનાનું શિકાર બન્યું છે. રાહતના સમાચારએ છે કે હેલીકોપ્ટરના બંને પાયલટ અને ત્રણ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. જણાવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર લાંબા સમય સુધી વપરાશમાં નહોતું. ગુરુવારે પાયલટે જ્યારે ઉડાન ભરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ક્રેશ થઈ ગયું. ઘટનાના કારણોનું હજી સુધી ખુલાસો નથી થયો. હવે કોર્ટ ઓફ ઈન્કવાઈરીના આદેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...