તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Agricultural Laws Farmer's Protest, Farmers Going To Delhi From Punjab And Haryana, Police Force Deployed To Caontroll

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલનની 10 તસવીર:કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ-હરિયાણામાં તણાવ, પોલીસે દિલ્હી જતા અટકાવ્યા તો ખેડૂતો રસ્તા પર જ બેસી ગયા

ચંદીગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો દિલ્હી જવા માટે રવાના થયા છે. તસવીર કરનાલના સમાના બાહૂ વિસ્તારની છે - Divya Bhaskar
કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો દિલ્હી જવા માટે રવાના થયા છે. તસવીર કરનાલના સમાના બાહૂ વિસ્તારની છે

કેન્દ્ર સરકારે કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં દેખાવ કરવા માટે જઈ રહેલા ખેડૂતોના આંદોલન અંગે સ્થિતિ તણવાપૂર્ણ છે. પંજાબના ખેડૂતોનું પંજાબ-હરિયાણાના શંભૂ બોર્ડર પર પોલીસ સાથે અથડામણ થઈ ગઈ હતી. તો આ તરફ હરિયાણામાં પણ ખેડૂતોને દિલ્હી જવાથી અટકાવવા માટે ઘણી જગ્યાએ પોલીસ તહેનાત છે. ખેડૂતો રસ્તા પર બેઠા છે, ત્યાં જ ખાવા પીવાનું ચાલી રહ્યું છે. એવામાં દરેક બાજુ જામ લાગી ગયો છે. તસવીરોમાં જુઓ ખેડૂતોનું પ્રદર્શન..

પંજાબના ખેડૂતો સિરસાથી દિલ્હી તરફ વધી રહ્યાં હતા, અહીંયા ઘણો હોબાળો થયો.
પંજાબના ખેડૂતો સિરસાથી દિલ્હી તરફ વધી રહ્યાં હતા, અહીંયા ઘણો હોબાળો થયો.
કરનાલમાં ખેડૂતોના પ્રદર્શનના કારણે હરિયાણા રોડવેઝની બસો અટકાવવામાં આવી
કરનાલમાં ખેડૂતોના પ્રદર્શનના કારણે હરિયાણા રોડવેઝની બસો અટકાવવામાં આવી
કરનાલમાં ખેડૂતોને અટકાવવા માટે પોલીસદળ તહેનાત
કરનાલમાં ખેડૂતોને અટકાવવા માટે પોલીસદળ તહેનાત
ફરીદાબાદમાં હરિયાણા-દિલ્હી બોર્ડર પર જામ લાગ્યો.
ફરીદાબાદમાં હરિયાણા-દિલ્હી બોર્ડર પર જામ લાગ્યો.
સોનીપતમાં હલદાના બોર્ડર પર ફોર્સ સાથે DC અને SP
સોનીપતમાં હલદાના બોર્ડર પર ફોર્સ સાથે DC અને SP
અંબાલામાં પોલીસે ખેડૂતો પર વોટર કેનન ચલાવી
અંબાલામાં પોલીસે ખેડૂતો પર વોટર કેનન ચલાવી
ખેડૂતોને દિલ્હી તરફ વધવાથી અટકાવવા માટે પોલીસ તહેનાત
ખેડૂતોને દિલ્હી તરફ વધવાથી અટકાવવા માટે પોલીસ તહેનાત
પંજાબમાં હાઈવે પર ખેડૂતોને અટકાવતી પોલીસ
પંજાબમાં હાઈવે પર ખેડૂતોને અટકાવતી પોલીસ
પોલીસે અટકાવ્યા તો રસ્તા પર જ બેસી ગયા ખેડૂતો
પોલીસે અટકાવ્યા તો રસ્તા પર જ બેસી ગયા ખેડૂતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser