તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:ઈપીએફ ખાતામાં એકસાથે 8.5% વ્યાજ આપવા સંમતિ

નવી દિલ્હી2 મહિનો પહેલા
પ્રતિકાત્મકત તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મકત તસવીર

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) પર એકસાથે 8.5% વ્યાજ આપવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. 31 ડિસેમ્બર, 2020 સુધી કર્મચારીઓના ખાતામાં આ રકમ આવી શકે છે. સરકારી સૂત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ વર્ષે માર્ચમાં ઈપીએફના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ઈપીએફ પર નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો