તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Woman Crossing The Road Was Hit By A Driver. Death By Falling On A 20 foot Dirt Road

હિમાચલ પ્રદેશ:રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારી. 20 ફૂટ ઉલળી રોડ પર પટકાતાં મોત

3 મહિનો પહેલા

હિમાચલ પ્રદેશના સોલનમાં કમકમાટીભર્યાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડ ક્રોસ કરતી એક મહિલાને ફુલ સ્પીડમાં આવતી કારે ટક્કર મારી હતી. કારની ટક્કરે મહિલા રોડ પર 20 ફૂટ ઉલળીને નીચે પટકાઈ હતી. આ દરમિયાન 55 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કારચાલક અકસ્માત સર્જીને ભાગી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી કારચાલકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...