તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A Tractor Full Of Milk Plunged Into The River, Making It Difficult To Venture Despite The Water On The Bridge

મહારાષ્ટ્ર:દૂધ ભરેલું ટ્રેક્ટર નદીમાં ખાબક્યું, પુલ પર પાણી છતાં સાહસ કરવું ભારે પડ્યું

10 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના મરાઠવાડા પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર સંકટ વચ્ચે સાંગલીના જાટ તાલુકામાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું છે. દૂધના કેન ભરેલું ટ્રેક્ટર ભીવર્ગી ગામથી નીકળ્યું હતું, જો કે પૂરને કારણે રસ્તામાં આવતી નદીના પૂલ પર પાણી હતું. નદીના કાંઠા પર રહેલા સ્થાનિકોએ ટ્રેક્ટરના ડ્રાઈવરને ખોટું સાહસ ન કરવા માટે કહ્યું હતું. જો કે, ગામલોકોની વાત ન માની તે ટ્રેક્ટરને આગળ જવા દે છે. પાણીના પ્રવાહને કારણે અડધે પહોંચતાં જ ટ્રેક્ટર બેલેન્સ ગુમાવે છે અને જોતજોતામાં નદીમાં ખાબકે છે. આ ઘટનામાં એક વ્યક્તિનો બચાવ થયો છે, જ્યારે અન્ય એકની હજુ સુધી ભાળ મળી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો