તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જમ્મૂ-કાશ્મીર:આર્મી, CRPF અને પોલીસની ટીમે કુલગામ વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
એજન્સીએ જાહેર કરેલી તસવીરો
  • પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં લગાતાર સીઝફાયરનું ઉલ્લંઘન અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ

કોરોના વાયરસ મહામારી વચ્ચે પણ પાકિસ્તાન તરફથી આતંકવાદની ઘટનાઓ અટકી રહી નથી. છેલ્લા સમાચાર પ્રમાણે જમ્મૂ-કાશ્મીરના કુલગામ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં આર્મી, CRPF અને પોલીસની ટીમે ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હજુ આ અથડામણ ચાલુ છે. છેલ્લા ઘણા દિવસોથી જ્યારે ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે કામગીરી ચાલી રહી છે ત્યારે બોર્ડર પર લગાતાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી પાકિસ્તાન આતંકવાદીઓને મોકલી ભારતને બેવડો માર મારવાના પ્રયત્નોમાં છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો