તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Speeding Car Took Two People To A Crowded Market, The Incident Was Captured On CCTV.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિમાચલ પ્રદેશ:બેફામ ઝડપે આવતી કારે બે લોકોને ભરી બજારે અડફેટે લીધા, ઘટના CCTV કૅમેરામાં કેદ

2 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ CCTV ફૂટેજ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના બડસર બજારના છે. અહીં એક બેફામ ઝડપે આવતી કારે બે વ્યક્તિને અડફેટે લીધા હતાં. આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક કાર પૂરપાટ ઝડપે આવે છે અને બજારમાં સાઇડ પર ઊભેલાં લોકોમાંથી બે વ્યક્તિને ટક્કર મારી જતી રહે છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માત સર્જી કારચાલકે થોડે આગળ જઈને ફરી અકસ્માત સર્જ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો