• Gujarati News
  • National
  • A Security Guard Was Asleep In The Middle Of The Night With A Gun Pointed At Him, Firing While Pulling A Trigger In His Sleep.

CCTV:સિક્યોરિટી ગાર્ડ અડધી રાત્રે બંધૂક પર મોઢું ટેકવીને સૂતો હતો, ઊંઘમાં ટ્રિગર દબાતાં ફાયરિંગ થયું, છતાં જીવ બચ્યો

એક મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના અમરોહામાં એક સિક્યોરિટી ગાર્ડનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અડધી રાત્રે સિક્યોરિટી ગાર્ડ બંધૂકના સહારે ટકેવી ઘસઘસાટ સૂઈ રહ્યો છે. અચાનક બંધૂકનું ટ્રિગર દબાઈ ગયું અને ગોળી મોઢાને અડીને પસાર થઈ ગઈ અને સિક્યોરિટી ગાર્ડનો ચમત્કારિક બચાવ થાય છે. મહત્ત્વનું છે કે, ઘાયલ થયેલાં સિક્યોરિટી ગાર્ડને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...