તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Rickshaw Collided Head on With A Speeding Audi Car On The Road, Killing The Rickshaw Driver On The Spot.

હૈદરાબાદ:ઑડી કારે રિક્ષાને રમકડાંની જેમ ઉલાળી, બેફામ સ્પીડને કારણે રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં

3 મહિનો પહેલા

હૈદરાબાદમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીં ઇનઓર્બિટ મોલ પાસે વહેલી સવારે બેફામ સ્પીડમાં આવતી ઑડીકારે રિક્ષાને ટક્કર મારી હતી. કારની ટક્કરે રિક્ષા રમકડાંની જેમ રોડ પર ફંગોળાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કારમાં સવાર બંને યુવક સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. સાયબરાબાદ ટ્રાફિક પોલીસે આ અકસ્માતના CCTV ફૂટેજ પણ શેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...