તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Pedal Rickshaw Driver Died On The Spot After Being Hit By A Driver At Full Speed. The Incident Was Captured On CCTV.

ઉત્તર પ્રદેશ:ફુલ સ્પીડમાં કારચાલકે ટક્કર મારતાં પેડલ રિક્ષાચાલક યુવકનું ઘટના સ્થળે મોત થયું, ઘટના CCTV કૅમેરામાં કેદ

2 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. ફુલ સ્પીડમાં આવતાં કારચાલકે પેડલ રિક્ષાચાલકને અડફેટે લઈ ઉલાળ્યો હતો. જેમાં ઘટના સ્થળે જ પેડલ રિક્ષાચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કારચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે CCTV ફૂટેજને આધારે ફરિયાદ નોંધી કારચાલક યુવકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...