તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Passenger Standing On The Platform Got Dizzy And Fell On The Track, Thus Saving The Life Of A Male Female Police Officer.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ:પ્લેટફોર્મ પર ઊભેલો પેસેન્જર ચક્કર ખાઈ ટ્રેક પર પછડાયો, મર્દાની મહિલા પોલીસકર્મીએ આ રીતે જીવ બચાવ્યો

2 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ CCTV ફૂટેજ મુંબઈના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશનના છે. અહીં પ્લેટફોર્મ પર ઊભેલાં એક પેસેન્જરને અચાનક ચક્કર આવતાં તે રેલવે ટ્રેક પર પછડાયો હતો. આ જોઈ મહિલા પોલીસકર્મી લતા ભોસલે પેસેન્જરને બચાવવા દોડી હતી અને પ્લેટફોર્મ પર આવતી ટ્રેનને સિગ્નલ આપી રોકાવી દીધી હતી. જે બાદ રેલવે ટ્રેક પર પડેલાં પેસેન્જરને બચાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચારેય તરફ મહિલા પોલીસકર્મીની વાહ-વાહ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો