વાઘને જોઈ દીપડો ઝાડ પર ચઢી ગયો, VIDEO:બે કલાક નીચે ના ઊતર્યો, વાઘ તૈયાર શિકાર ઝૂંટવી ગયો, ટૂરિસ્ટે નજરોનજર જોયું

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશનાં પેંચ ટાઈગર રિઝર્વના ખાબાસા બફર વિસ્તારમાં પ્રવાસીઓને એક દુર્લભ નજારો જોવા મળ્યો, વાંદરાને શિકાર કર્યા બાદ આરામ કરી રહેલા દીપડાનો શિકાર વાઘે ઝૂંટવી લીધો, વાઘને નજીક આવતો જોઈને દીપડો ડરીને ઝાડ પર ચડી ગયો, અને વાઘ દિપડાનો શિકાર લઈ સ્થળ પરથી જતો રહ્યો, વાઘના ડરથી દીપડો 2 કલાક સુધી ઝાડ પર જ રહ્યો, આ નજારો જોઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ ગયા હતા,આ ઘટનાનો વીડિયો પણ ખુબ વાઈરલ થઈ રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...