શિક્ષકની ફરજ હોય છે વિદ્યાર્થીને શિક્ષા આપવાની અને સાચો રસ્તો બતાવવાની, પણ ઉત્તરપ્રદેશના હરદોઈની સરકારી શાળાનો એક વીડિયો વાયરલ થયો છે.જેમાં શિક્ષિકાના અલગ જ ઠાઠ માઠ જોવા મળ્યા. ટીચર જી ખુરશી પર બેઠા બેઠા વિદ્યાર્થી પાસે હાથ દબાવડાવી રહ્યા હતા. જો કે વિદ્યાર્થી જોડે સેવા કરાવવી ટીચરને ભારે પડી. કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. જે બાદ આ શિક્ષિકા વિરુદ્ધ તાત્કાલિક પગલા લેવામાં આવ્યા અને સસ્પેન્ડ કરવામાં આવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.